Monday, December 26, 2011

५ अप्रैल : व्यक्ति विशेष














કેબિનેટ મિશન સમક્ષ રજૂઆત 1946

હિંદુ ધર્મના સંદર્ભમાં તેઓ (પ્રો. એસ. રાધાકૃષ્ણન) કહે છે, ‘‘આઘ્યાત્મિક વિચાર અને અસ્તિત્વના ચારથી પાંચ સહસ્ત્રાબ્દિઓથી વધારે સમયના દબાણો અને તનાવો સામે હિન્દુધર્મ અડીખમ ઉભો રહ્યો છે...’’ મને લાગે છે કે સવાલ એ નથી કે એક સમુદાય જીવે કે મરે છે. સવાલ એ છે કે તે કઈ ભૂમિકા પર જીવે છે.

No comments:

Post a Comment