Monday, December 26, 2011

८ अप्रैल : व्यक्ति विशेष






























ગુજરાતી સાહિત્ય પરિષદની સભાને સયાજીરાવનું સંબોધન 1912

સંતોની વાત કરીએ તો કબૂલ કરવું જોઈએ કે પોથી પંડિતોના ઉપદેશો કરતાં સંતોના ઉપદેશો ગમે એટલાં અલગ અલગ અને ઉર્ધ્વગામી રહ્યા હશે તો પણ તે દુ:ખદપણે બિનઅસરકારક રહ્યા છે. બે કારણસર તેઓ બિનઅસરકારક રહ્યા. એક તો કોઈપણ સંતે ક્યારેય જાતિપ્રથા પર પ્રહાર કર્યો નહીં. ઉલ્ટું તેઓ જાતિવ્યવસ્થાના ચુસ્ત હિમાયતી હતા.

No comments:

Post a Comment