અમદાવાદમાં સફાઈ કામદારોની 18 દિવસની હડતાલ 1946
મુંબઈમાં સભા 1951
ગુલામી ક્યારેય ફરજિયાત ન હતી, પરંતુ અસ્પૃશ્યના ફરજિયાત છે. એક વ્યક્તિને છૂટ છે બીજી વ્યક્તિને તેનો ગુલામ બનાવવાની. જો તે એમ કરવા ના ઈચ્છતી હોય તો એવું કરવાનું કોઈ દબાણ તેના પર હોતું નથી. પરંતુ અસ્પૃશ્ય પાસે કોઈ વિકલ્પ હોતો નથી. એકવાર તે અસ્પૃશ્ય તરીકે જન્મે એટલે એક અસ્પૃશ્યની તમામ અસમર્થતાઓનો એ ભોગ બને છે.
No comments:
Post a Comment