મુંબઈ વિધાન પરિષદમાં ‘ઔધોગિક વિવાદ વિધેયક’ પર બાબાસાહેબનું વક્તવ્ય 1938
દલિત પેંથરના અગ્રણી નારણ વોરાનો સ્મૃતિ દિન 1986
નાનકચંદ રત્તુ સ્મૃતિ દિન 2001
સફળ રાષ્ટ્રવાદમાંથી સર્જાતું અને મજૂર વર્ગના બલિદાનો પર પનપતું મુક્ત રાષ્ટ્ર ઝાઝે ભાગે, તેમના માલિકોના સર્વસ્વ હેઠળ કામદાર વર્ગોનું દુશ્મન બને છે. મજૂર વર્ગે પોતાની જાતને જેનો ભોગ બનાવી દીધી છે, એવા શોષણનો આ સૌથી બદતર પ્રકાર છે.
No comments:
Post a Comment